Quiz

Results

Congratulations You Passed the QUIZ!

Sorry! Prepare and Try Again!

#1. Floating Point Literal શેના માટે વપરાય થાય છે?

#2. Boolean Data Type માં કેટલી Value શક્ય હોય છે?

#3. JavaScript માં દરેક પ્રકારના વેરીએબલ declare કરવા માટે કયો કીવર્ડ વપરાય છે?

#4. JavaScript શા માટે લખવામાં આવે છે?

#5. JavaScript માં Number કેટલા Bit Floating Point Format વડે Define કરાય છે?

#6. JavaScript માં કોને Floating Point Value તરીકે ગણવામાં આવે છે?

#7. JavaScript File ક્યાં extention થી Save કરવામાં આવે છે.

#8. Variable એકી સાથે કેટલી value સ્ટોર કરી શકે છે?

#9. JavaScript Data Types ને કેટલા વર્ગોમાં વિભાજીત કરે છે?

#10. var v1="ITI Gariyadhar", અહીં v1 કેવા પ્રકારનો વેરીએબલ છે?

#11. JavaScript એ ____________ Language છે.

#12. HTML પેજ માં JavaScript ક્યાં લખી શકાય છે?

#13. String Indexing Base કેટલું હોય છે?

#14. JavaScript માં multiple variable declaration કરવા કયું ચિહ્ન ઉપયોગ આવે છે?

#15. JavaScript માં Data Store કરવા માટે મૂળ શું ઉપયોગમાં લઇ શકાય?

#16. JavaScript એ ____________ Side સ્ક્રિપ્ટીંગ લેન્ગવેજ છે.

#17. Local Variable ને એકજ નામ સાથે કેટલા Function માં ઉપયોગમાં લઇ શકાય છે?

#18. JavaScript માં Integer Number Declaration માટે શું લખી શકાય?

finish